સ્થાપનાપેટલાદ નગરપાલિકા ની સ્થાપના


ભારત ના ગુજરાત રાજ્યમાં પેટલાદ નગરપાલિકા તાલુકો "પેટલાદ " આણંદ જિલ્લા માં છે. પેટલાદ ગુજરાત ઇતિહાસમાં એક મોટું ઔદ્યોગિક ફાળો રહ્યો છે. પ્રજાના શાસનનું પ્રથમ પગથિયું નગરપાલિકા છે.જ્યાં લોકોના ઘણા રોજિંદા પ્રશ્નોનાં નિવેડો આવે છે. પેટલાદ નગરપાલિકાની સ્થાપના સને. ૧૮૭૬ માં થઇ . અને ૧૯૪૯ તે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપાલિટી અને છેલ્લે સને. ૧૯૫૫ થી મ્યુનિસિપાલિટી કરવામાં આવી હતી.