પેટલાદ નગરપાલિકા ના વર્ષ - ૧૯૬૫ થી ૨૦૧૭ સુધીના સમયના નગરપાલિકાનાં વહીવટદાર / મુખ્યઅધિકારીશ્રી ની વિગત





મુખ્યઅધિકારીશ્રી ની યાદી
અ.નં નામ હોદ્દો સંભાળવાનો સમય
૧ શ્રી રમેશચંદ્ર ચુનીલાલ પંડ્યા ૦૧-૦૯-૧૯૬૫ થી ૧૪-૦૨-૧૯૮૫
૨ શ્રી ગોરધનભાઈ મથુરભાઈ પટેલ
( ચીફ ઓફિસરની રાજા દરમ્યાન હવાલામાં )
૩૦-૦૧-૧૯૭૦ થી ૧૫-૦૩-૧૯૭૦
૧૦-૦૫-૧૮૭૧ થી ૦૯-૦૬-૧૯૭૧
૧૨-૦૮-૧૯૮૧ થી ૧૫-૧૧-૧૯૮૧
૦૫-૦૨-૧૯૮૫ થી ૨૩-૦૩-૧૯૮૫
૩ શ્રી ગોરધનભાઈ મથુરભાઈ પટેલ ૨૪-૦૩-૧૯૮૫ થી ૩૧-૧૨-૧૯૮૮
૪ શ્રી સુભાષચંદ્ર બિહારીલાલ અરોરા
(ચીફ ઓફિસરની રાજા દરમ્યાન હવાલામાં)
૨૩-૧૨-૧૯૮૮ થી ૧૨-૦૧-૧૯૮૯
૫ શ્રી સુભાષચંદ્ર બિહારીલાલ અરોરા ૧૩-૦૧-૧૯૮૯ થી ૧૫-૦૧-૨૦૦૨
૬ શ્રી બી. કે. પરમાર ૧૬-૦૧-૨૦૦૨ થી ૩૧-૦૫-૨૦૦૨
૭ શ્રી રીના બી. પટેલ ૦૧-૦૬-૨૦૦૨ થી ૦૫-૦૬-૨૦૦૬
૮ શ્રી મનોજ સોલંકી ૦૬-૦૬-૨૦૦૬ થી ૩૧-૦૧-૨૦૦૭
૯ શ્રી કે.કે. દવે ૦૧-૦૨-૨૦૦૭ થી ૧૮-૦૧-૨૦૧૦
૧૦ શ્રી હેતલ સી. પટેલ ૧૯-૦૧-૨૦૧૦ થી ૨૯-૧૧-૨૦૧૦
૧૧ શ્રી જીગર જે.પટેલ ૦૪-૦૨-૨૦૧૧ થી ૩૦-૦૬-૨૦૧૨
૧૨ શ્રી ધીરેન જી. પરમાર ૦૧-૦૭-૨૦૧૨ થી ૦૩-૦૮-૨૦૧૩
૧૩ શ્રી કે.એન.લાડ ૦૪-૦૮-૨૦૧૩ થી ૩૧-૧૦-૨૦૧૪
૧૪ શ્રી વિકેશભાઈ એફ.પટેલ (ઈ.ચાર્જ) ૦૧-૧૧-૨૦૧૪ થી ૧૨-૧૧-૨૦૧૪
૧૫ શ્રી એલ.એ.પટેલ (ઈ.ચાર્જ) ૧૩-૧૧-૨૦૧૪ થી ૨૮-૧૧-૨૦૧૪
૧૬ શ્રી ચંદ્રકાંત દેસાઈ (ઈ.ચાર્જ) ૨૯-૧૧-૨૦૧૪ થી ૩૧-૦૩-૨૦૧૫
૧૭ શ્રી કમલ જે. ભટૃ ૦૧-૦૪-૨૦૧૫ થી ૦૩-૦૭-૨૦૧૬
૧૮ સુ. શ્રી. હિરલ. એચ. ઠાકર. ૦૪-૦૭-૨૦૧૬ થી ૧૦-૦૯-૨૦૨૦
૧૯ પાર્થવન જી. ગોસ્‍વામી ૧૪-૦૯-૨૦૨૦ થી આજદિન સુધી