પેટલાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી.

ભૌગોલિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક


માહિતી માહિતી
ભૌગોલિક પરિસ્થિતિ ૨૨.૨૮.૪૦ ° નોર્થ અક્ષાંશ ૭૨.૪૮.૨૪ ° ઇસ્ટ અક્ષાંશ
શહેરનું ક્ષેત્રફળ ૯.૧૯ ચો.કી.મી.
શહેરની વસ્તી ૫૧૧૪૭ (સને ૨૦૧૧અંદાજીત વસ્તી - ૫૫૦૦૦)
શહેરમાં જન્મ / મરણ પ્રમાણ ૨૭૦૦ વાર્ષિક જન્મ / ૫૫૦ વાર્ષિંક મરણ (એવરેજ)
રસ્તાની લંબાઇ (કી.મી.) કાચા ૧૮.૪૫ મેટલ ૫.૪૫
સીમેન્ટ ૩.૨૫ ડામર ૨૬.૨૦
ખેતી / પાક તમાકુ, ડાંગર , બાજરી , કેળા , શાકભાજી


વર્ષ પ્રમાણે વરસાદના આંકડાની વિગત અને સનેઃ ૧૯૯૪ થી સનેઃ ર૦૧૦ સુધી.(મી. મી. માં)

અં. નં. વર્ષ મી. મી.
૧૯૯૪ ૧૩૬૭
૧૯૯૫ ૭૯૧
૧૯૯૬ ૧૦૬૫
૧૯૯૭ ૧૩૩૨
૧૯૯૮ ૬૦૬
૧૯૯૯ ૪૮૧
૨૦૦૦ ૨૪૯
૨૦૦૧ ૪૬૬
૨૦૦૨ ૪૩૬
૧૦ ૨૦૦૩ ૧૧૭૨
૧૧ ૨૦૦૪ ૮૩૫
૧૨ ૨૦૦૫ ૧૪૪૦
૧૩ ૨૦૦૬ ૧૦૦૧
૧૪ ૨૦૦૭ ૧૦૪૬
૧૫ ૨૦૦૮ ૧૦૪૬
૧૬ ૨૦૦૯ ૩૬૨
૧૭ ૨૦૧૦ ૬૬૫
૧૮ ૨૦૧૧ ૩૭૦
૧૯ ૨૦૧૨ ૪૩૯