પેટલાદ નગરપાલિકા ના વર્ષ - ૧૯૪૬ થી ૨૦૧૭ સુધીના સમયના નગરપાલિકાનાં વહીવટદાર / પ્રમુખશ્રી ની વિગત
અ.નં | નામ | હોદ્દો સંભાળવાનો સમય | |||||
---|---|---|---|---|---|---|---|
૧ | શ્રી નવિનચંદ્ર ચંદુલાલ પરીખ | ૧૯૪૬ થી ૧૧-૦૨-૫૧ | |||||
૨ | શ્રી ગોવિંદભાઈ ગોરધનદાસ ચોક્સી | ૧૨-૦૨-૫૧ થી ૨૧-૦૨-૫૪ | |||||
૩ | શ્રી કૃષ્ણકાંત અમૃતલાલ શાહ | ૨૨-૦૨-૫૪ થી ૧૧-૦૯-૫૬ | |||||
૪ | શ્રી એડમીનીસ્ટ્રેટર | ૧૨-૦૯-૫૬ થી ૧૦-૦૩-૫૮ | |||||
૫ | શ્રી ફુલાભાઇ વર્ધાભાઈ પટેલ | ૧૧-૦૩-૫૮ થી ૨૪-૦૯-૬૨ | |||||
૬ | શ્રી અનવરબેગ એહમદબેગ મીરઝાં | ૨૫-૦૯-૬૨ થી ૧૭-૦૩-૬૭ | |||||
૭ | શ્રી અંબાલાલ મંગળદાસ પટેલ (હવાલામાં) | ૧૮-૦૩-૬૭ થી ૧૧-૦૪-૬૭ | |||||
૮ | શ્રી મુનીરૂદ્દીન બાસીરૂદ્દીન કાજી (હવાલામાં) | ૧૨-૦૪-૬૭ થી ૨૩-૦૭-૬૭ | |||||
૯ | શ્રી કૃષ્ણકાંત અમૃતલાલ શાહ | ૨૪-૦૭-૬૭ થી ૨૨-૦૪-૬૯ | |||||
૧૦ | શ્રી મુનીરૂદ્દીન બાસીરૂદ્દીન કાજી | ૨૩-૦૪-૬૯ થી ૧૮-૦૭-૬૯ | |||||
૧૧ | શ્રી ગીરીશભાઈ રમણલાલ શાહ | ૧૯-૦૭-૬૯ થી ૦૫-૦૭-૭૦ | |||||
૧૨ | શ્રી ચુનીલાલ દેસાઈભાઈ પટેલ (હવાલામાં) | ૦૬-૦૭-૭૦ થી ૨૦-૦૭-૭૦ | |||||
૧૩ | શ્રી પ્રેમચંદ દેવીદાસ જૈન(હવાલામાં) | ૨૧-૦૭-૭૦ થી ૧૪-૦૭-૭૩ | |||||
૧૪ | શ્રી અંબાલાલ મંગળદાસ પટેલ | ૧૫-૦૭-૭૩ થી ૨૪-૧૦-૮૯ | |||||
૧૫ | શ્રી રઝાકખાન મંહમદખાન પઠાણ (હવાલામાં) | ૨૮-૧૦-૮૮ થી ૨૦-૦૨-૮૯ | |||||
૧૬ | શ્રી નિરંજનભાઈ પરસોત્તમદાસ પટેલ | ૨૫-૧૦-૮૯ થી ૨૪-૧૦-૯૪ | |||||
૧૭ | શ્રી મુસ્તુફાખા ઈસબુલ્લાખાં પઠાણ (રાજા દરમ્યાન હવાલામાં) | ૧૧-૦૨-૯૧ થી ૨૭-૦૩-૯૧ | |||||
૧૮ | શ્રી એમ.બી.પટેલ (વહીવટદાર) | ૨૫-૧૦-૯૪ થી ૧૦-૦૧-૯૫ | |||||
૧૯ | શ્રી વિનુભાઈ કુબેરભાઈ પરમાર | ૧૧-૦૧-૯૫ થી ૦૯-૦૧-૯૬ | |||||
૨૦ | શ્રી નિરંજનભાઈ પરસોત્તમદાસ પટેલ | ૧૦-૦૧-૯૬ થી ૧૬-૦૧-૯૭ | |||||
૨૧ | શ્રીમતિ રંજનબેન નિરંજનભાઈ પટેલ | ૧૭-૧-૯૭ થી ૦૯-૦૧-૦૦ | |||||
૨૨ | શ્રી ઇન્દુલાલ ગોધનદાસ શાહ (રાજા દરમ્યાન હવાલામાં) | ૩૦-૧૧-૯૮ થી ૧૫-૧૨-૯૮ | |||||
૨૩ | શ્રી યુ.એન.વ્યાસ (વહીવટદાર) | ૧૦-૦૧-૦૦ થી ૧૫-૦૧-૦૦ | |||||
૨૪ | શ્રીમતિ રંજનબેન નિરંજનભાઈ પટેલ | ૧૫-૦૧-૦૦ થી ૨૭-૦૩-૦૩ | |||||
૨૫ | શ્રી મુખદુમઅલી ઇનાયતઅલી સૈયદ (હવાલામાં) | ૨૮-૦૩-૦૩ થી ૧૫-૦૪-૦૩ | |||||
૨૬ | શ્રીમતિ દિપાલીબેન હિતેષભાઇ શાહ | ૧૬-૦૪-૦૩ થી ૧૪-૦૧-૦૫ | |||||
૨૭ | શ્રી કે.એલ.બચાણી, (ના.કલે) વહીવટદાર | ૧૫-૧-૦૫ થી ૩૦-૯-૦૫ | |||||
૨૮ | શ્રી બી.કે.પટેલ (મામલતદાર) | ૧-૧૦-૦૫ થી ૭-૧૧-૦૫ | |||||
૨૯ | શ્રી વિઠ્ઠલભાઈ રણછોડભાઈ પટેલ | ૮-૧૧-૦૫ થી ૭-૫-૦૮ | |||||
૩૦ | શ્રી ઈશ્વરભાઈ બકોરભાઈ ઠાકોર | ૮-૦૫-૦૮ થી ૮-૧૧-૧૦ | |||||
૩૧ | શ્રી ઘનશ્યામભાઈ છોટાલાલ પટેલ | ૮-૧૧-૧૦ થી ૭-૫-૧૩ | |||||
૩૨ | શ્રીમતિ મિનાક્ષીબેન મનોજભાઈ રાઠોડ | ૮-૫-૧૩ થી ૧૪-૧૨-૧૫ | |||||
૩૩ | શ્રીમતિ રેણુકાબેન રમણભાઈ વાઘેલા | ૧૫-૧૨-૧૫ થી ૧૭-૦૮-૨૦૧૭ | |||||
૩૪ | શ્રીમતિ જૈમિનીબેન રૂચિતકુમાર પટેલ | ૨૩-૦૮-૨૦૧૭ થી ૧૪-૦૬-૨૦૧૮ | |||||
૩૫ | શ્રી વિઠ્ઠલભાઈ આર. પટેલ | ૧૫-૦૬-૨૦૧૮ થી ૧૫-૧૨-૨૦૨૦ | |||||
૩૫ | શ્રીમતિ ગીતાબેન અશોકભાઈ પટેલ | ૧૬-૦૩-૨૦૨૧ થી - | |||||