"શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ" જે ભારત ના પ્રથમ નાયબ વડા પ્રધાન, તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો. પ્રખ્યાત હિન્દૂ વિદ્વાનો માં તેમનો સમાવેશ થાય છે. ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.


થર્ડ પાર્ટી લીંક

"શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ" ને એક બિરુદ જેમકે "ભારત આયર્ન મેન" તરીકે બિરદાવવા માં આવ્યા હતા.

અધિકારી

ચીફ ઓફિસર શ્રી

શ્રી. પાર્થવન.જી.ગોસ્વામી .

પેટલાદ નગરપાલિકા માં મુખ્ય અધિકારી તરીકે શ્રી. પાર્થવન. જી.ગોસ્વામી . કાર્યરત છે.

વધુ માહિતી

પ્રમુખ શ્રી

શ્રીમતી ગીતાબેન અશોકભાઈ પટેલ

પેટલાદ નગરપાલિકા માં પ્રમુખશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન અશોકભાઈ પટેલ કાર્યરત છે.

વધુ માહિતી